લીમખેડા: બારા ગામે સાપ કરડતા એક વ્યક્તિ ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Limkheda, Dahod | Oct 22, 2025 દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બારા ગામે ઘટના બની હતી ખેતરમાં એક વ્યક્તિને સાપ ડંખ મારતા તેઓ ઇજાગ્રતા તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા વધુ સારવાર માટે તેમને દાહોદ પણ ખસેડવામાં આવ્યા હતા