ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ મરીન પોલીસ મથકમાં હત્યાના કેસમાં છેલ્લા ૧૨ વર્ષથી ફરાર આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું આરોપી ગઈકાલે ઝડપાઈ ગયો હતો જે બાબતને લઈને મહુવા ડિવિઝન ખાતેથી એએસપીએ પ્રતિક્રિયા આપી અને માહિતી પૂરી પાડી હતી