ગણદેવી: રાંભલ ખાતે માતાજીની પ્રતિષ્ઠાની 25મી સાલગીરા રજત જયંતિ મહોત્સવ ઉજવાયો, અયોધ્યા રામ મંદિર અને ભગવાન શ્રીરામ ની સ્થાપના
નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલું ભાઠા રાંભલ ગામ છે. જ્યાં મંદિરની રજત જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા અહીં કરવામાં આવી હતી ખાસ કરીને અયોધ્યાનું જ રામ મંદિર છે તેની કલાકૃતિ અહીં ઊભી કરવામાં આવી હતી અને ભગવાન શ્રીરામની હુંબહુ પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી હતી.