મહુવા: મહુવાના જનતા પ્લોટ માં થયેલ મારામારીના આરોપીઓનું પોલીસ દ્વારા રી કન્ટ્રક્શન કરવામાં આવશે
આજરોજ મહુવા ના જન્તા પ્લોટ મારૂતિ હનુમાન મંદિર પાસે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું.મહુવા ના જન્તા પ્લોટ મારૂતિ હનુમાન મંદિર પાસે ખાખીબાપુ મઢી ની સામે ના ખાંચામાં રવિવાર ની રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી તેનાં આરોપીઓનું રિકંન્ટશન કરવામાં આવ્યું મહુવા જનતા પ્લોટ વિસ્તારમાં થયેલી