જૂનાગઢ: તાલુકાના સાંખડાવદર અને ખડિયા ગામે વંદે માતરમ્”ની ૧૫૦મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાઈ
દેશભરમાં વંદે માતરમ્”ની ૧૫૦મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ તાલુકાના સાંખડાવદર અને ખડિયા ગામે વંદે માતરમ્”ની ૧૫૦મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંખડાવદર અને ખડિયા ગામે પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવેલ સાથે સાથે આપણી સ્વદેસી વસ્તુઓ ખરીદવા વિધાર્થી અને ગામ લોકોને ખડિયા ગામના સરપંચ કાળુભાઇ ભાદરકા અને સાંખડાવદર ગામના સરપંચ નિકુંજભાઈ ભીમાણી શપથ લેવડાવેલ હતા. આ તકે શાળા ના આચાર્ય તેમજ તમામ સ્ટાફ અને માધ્યમિ