બરવાળા: સાળંગપુર હનુમાન મંદિર ખાતે શ્રી નીલકંઠ મહાદેવનું વિશેષ પૂજન અને દૈનિક મારુતિ યજ્ઞ તથા શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન..
Barwala, Botad | Aug 24, 2025
રવિવાર, તા. ૨૪-૦૮-૨૦૨૫ ના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય સિંહાસનને ૨૫૦ કિલો હજારીગલના ફૂલોથી શણગારવામાં આવ્યું...