રાજકોટ પૂર્વ: નવરાત્રિ એસઓપી લઇને યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ
નવરાત્રિ એસઓપી લઇને યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ રાજકોટ ડીસીપી સ્પેશ્યલ બ્રાન્ચ જગદીશ બાંગરવા દ્વારા યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ 72 અર્વાચીન, પ્રાચીન અને 500 થી વધારે શેરી ગરબા નું કરવામાં આવ્યું છે આયોજન સ્વયં સેવકો આયોજકોએ રાખવાના રહેશે પાર્કિંગ સહિતની વ્યવસ્થા આયોજકોએ રાખવાની રહેશે