સુરત પોલીસ કમિશનર ની સ્પેશ્યલ ડ્રાઇવ સુરત ના R2 વિસ્તારમાં ડ્રાઇવ રાખવામાં આવી ઊંચા અવાજે હોર્ન વગાડતા રીક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા રીક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારવામાં આવ્યા કેટલાક વાહન ચાલકોને મેમો દંડ ફટકારવામાં આવ્યો પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે જણાવ્યું કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી એક મશીન વડે ધ્વનિ માપવામાં આવે છે ૧૨૦ થી ૧૫૦ ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ કરનાર રિક્ષા ચાલક ના હોર્ન કાઢવામાં આવે છે . લોકોને જાગૃત થવ