કેશોદના અગતરાય રોડ વિસ્તારમાં શ્વાને એક નાનકડા બાળક ઉપર અચાનક હુમલો કર્યો હોવાની ઘટના બની છે. શ્વાનના હુમલામાં બાળકને ઇજાઓ પહોંચી છે, જેને તાત્કાલિ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.આ ઘટના બાદ વિસ્તારના શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.