લાલપુર: નૂતન વર્ષ નિમિત્તે આવતીકાલે ઘોડેશ્વર મહાદેવ મંદિર ખાતે અનેક લોકો શીશ ઝુકાવશે
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભોડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે ન્યૂનતમ વર્ષ નિમિત્તે અનેક લોકો મહાદેવના દર્શનાર્થે થતા હોય છે ત્યારે આ વર્ષે પણ અનેક લોકો મહાદેવના દર્શનાર્થે જશે વાત કરવામાં આવે તો લાલપુરના ભોડેશ્વર મહાદેવના મંદિરે અનેક લોગો શ્રાવણ માસમાં ચાલીને પણ જતા હોય છે અને માનવામાં આવે છે કે અહીંયા મનોકામના પૂર્ણ થાય છે ત્યારે નુતન વર્ષના પેલા દિવસે અનેક લોકો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવશે