દૂધસાગર ડેરી દ્વારા ઠાકોર સમાજ પ્રત્યે અન્યાય બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યો
Mahesana City, Mahesana | Sep 29, 2025
મહેસાણા દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી દ્વારા મહેસાણા જિલ્લાના પશુપાલક ઠાકોર સમાજ પ્રત્યે કરવામાં આવતા અન્યાય બાબતે ઉગ્ર રજૂઆત કરી.જિલ્લા પશુપાલક ઠાકોર સમાજ દ્વારા આજરોજ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું