આણંદ તાલુકાના કરમસદ ગામમાં આવેલા ખાર કુવા વિસ્તારમાં રહેતા એક ૪૦ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે હિચકાના હુકે દોરડાં વડે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો જ્યારે બીજા કિસ્સામાં દેવ વાળા ફળિયામાં રહેતા 45 વરસીય યુવકે કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ લેતા વિદ્યાનગર પોલીસે બંને કેસમાં અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ઘરી છે.