વિસાવદર: વિસાવદર શહેરના મુખ્ય માર્ગ માં ખાડા રાજ શહેરના મુખ્ય માર્ગમાં જ મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે
Visavadar, Junagadh | Sep 5, 2025
વિસાવદર ની આમ જનતા ખરબચડા અને ખાડાવાળા રોડથી ત્રાહિમામ પોકારી ઊઠી છે હાલ ટુ-વ્હીલર ફોરવીલર રોડ પર ચાલી શકે નહીં આવી...