આણંદ ખાતે ત્રિ દિવસીય ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ કરાવતાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા અને નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ ખાતેના "પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ" સાંગોડપુરા રોડ, આણંદ ખાતે ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ મહેસુલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા અને નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલએ કરાવ્યો હતો