સણોસરા ગામે સંતકૃપા પેટ્રોલ પંપ ચલાવતા વિજયભાઈ મકવાણા તેમના પિતા મોટા બાપુ સહિતના લોકો પેટ્રોલ પંપ પર હાજર હતા રોડ ઉપર અવાજ મોટો આવ્યો. જે બાદ તેમના પેટ્રોલ પંપે નોકરી કરતા યોગેશભાઈ બાઇક લઈને આવતા તેમની પાછળ એક શખ્સે મોટરસાયકલ લઈ આવેલા અને અજાણ્યા શખ્સે બોલાચાલી કરી જતા રહ્યા શકશો આવી ફરી પેટ્રોલ પંપ પર ધમાલ મચાવી હતી. લોખંડના પાઇપથી ગંભીર માર મારી ઇજાઓ કરી ફરાર થઈ ગયેલા હતા