દેત્રોજ રામપુરા: રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરાઈ
આજે બુધવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.રિર્ઝવ લોકો અને અનરિર્ઝ લોકો માટે વ્યવસ્થા કરાઈ છે.હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો છે.જેથી કરીને કન્ફર્મ ટિકિટના મુસાફરો સિધા પોતાના કોચ સુધી પહોંચી શકે.તેવી Drm વેદ પ્રકાશે માહિતી આપી હતી.