ખાંભા: કંટાળા ગામનો વિડિયો વાયરલ થયેલ તેને લઈને સરપસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું
ખાંભા તાલુકાના કંટાળા ગામે થોડાક દિવસ પહેલા ગામના વ્યક્તિ દ્વારા વિડિયો વાયરલ કરવામાં આવેલ હતો પરંતુ ત્યારે સરપસ દ્વારા તેમજ ગામના આગેવાનો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે..