દસાડા: પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દસાડા ગામે દેવરાજભાઈ ઠાકોરના ગલ્લા પાસે જુગાર રમતા બે શખ્સોને રોકડ રૂ.4450 સાથે ઝડપ્યા
Dasada, Surendranagar | Jul 24, 2025
પાટડીયાવાસમાં રામદેવપીર મંદિર નજીક જુગારની રેડ પાડવામાં આવી. પોલીસે બાતમીના આધારે દેવરાજભાઈ ઠાકોરના ગલ્લા પાસે બે શખ્સો,...