જેતપુર નાં તીનબતી ચોક પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થતાં એક નું મોત નિપજ્યું હતું
Jetpur City, Rajkot | Nov 20, 2025
જેતપુર મા રાત્રી દરમ્યાન બે બાઈક વચ્ચે અકસ્માત મા એક નું મોત અને એક ઈજાગ્રસ તીનબત્તી ચોક ચેતના ટોકીઝ પાસે હોન્ડા મોટરસાઇકલ અને એક્ટિવા બાઈક વચ્ચે અકસ્માત બંને બાઈક ચાલકો પૂર પાટ ઝડપ આવતા હોઈ સામ સામા અથડાયાઅકસ્માત થતા લોકો ના ટોળાં થયા એકઠા અને ઈજાગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડાયાઅકસ્માત મા હોન્ડા મોટર સાઇકલ ચાલક સંજય સતરોટીયા નામના 36 વર્ષીય વ્યક્તિ નું ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળ મોત નીપજએક્ટિવા ચાલક ભાવિન ગોસાઈ ને ગંભીર ઇજા પહોંચતા જેતપુર સરકારી હોસ