આજે શનિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ સાબરમતીમાં વિસ્તારમાં જવેલર્સમાં ચોરી કરનાર મહિલાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં મહિલાએ દુકાનદારની નજર ચૂકવી ઘરેણાની ચોરી કરી હતી.જોકે મહિલા અલગ અલગ વિસ્તારમાં ચોરી કરતી હતી.જ્યારે નરોડામાં પણ ચોરી કરી હોવાથી નરોડા પોલીસે તેને ઝડપી કાર્યવાગી હાથ ધરી છે.જ્યારે સાબરમતીમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.તે ગુનામાં પણ આરોપી સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.