માંડવી: માંડવી તાલુકામાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.
Mandvi, Surat | Oct 28, 2025 સુરત જિલ્લાના માંડવી તાલુકામાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે સરકાર ઝડપથી સર્વે કરી ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.