વેરાવળ સર્કીટ હાઉસ ખાતે સફાઇ કમઁચારીઓ અને સાસંદ રાજેશ ચુડાસમાની બેઠક યોજાઇ કમઁચારીઓની હડતાલનો અંત આવ્યો
Veraval City, Gir Somnath | Sep 16, 2025
વેરાવળમા નગરપાલીકાના સફાઇ કમઁચારીઓની જૂની માંગણીઓ સાથે સફાઇ કામ બંધ કરી હડતાલ ચાલુ હતી .ગતરાત્રીના 15 સપ્ટેમ્બરના વેરાવળ સર્કીટ હાઉસ ખાતે 10 કલાક આસપાસ સાસંદ રાજેશ ચુડાસમા ,પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જીલ્લાભાજપ પ્રમુખ ડો.સંજય પરમાર, નગરસેવકોમા જયદેવભાઈ જાની ,કપીલ મહેતા ,બાદલ હુબલ સહીતની ઉપસ્થીતીમા મિટીંગ યોજાઈ હતી અને આ હડતાલનો અંત આવ્યો છે અને સુખદ સમાધાન થયુ છે.