ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામમાં આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ ઘાસના પૂળામાં આગ લાગી હતી. આ ઘટના ગામના ખ્રિસ્તી ફળિયા નજીક ખુલ્લા વિસ્તારમાં બની ïઆગ લાગતાની સાથે જ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકોએ પાણી છાંટીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો mmú