ગોધરા: પંચમહાલ SP હિમાંશુ સોલંકીની મહેસાણા બદલી થતા તાલુકા અને કાકણપુર પોલીસ સ્ટેશનના PI શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા
Godhra, Panch Mahals | Aug 24, 2025
પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની તાજેતરમાં મહેસાણા ખાતે બદલી થઈ છે. આ બદલી બાદ ગોધરા તાલુકાના પીઆઈ પ્રવીણ કુમાર...