વિરમગામ: જનતાના ટેક્સના પૈસાનો થતો દુરુપયોગ વિરમગામ શહેરના હાર્દ સમા રોડ પર ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ
જનતાના ટેક્સના પૈસાનો થતો દુરુપયોગ વિરમગામ શહેરના હાર્દ સમા રોડ પર ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ ગોલવાડ દરવાજાથી ટાવર સુધી ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી