Public App Logo
Jansamasya
National
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation

આમોદ: તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર અને ખેડૂતોના વળતર મુદ્દે કોંગ્રેસનો વિરોધ, આગેવાનોની અટકાયત!

Amod, Bharuch | Oct 7, 2025
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં કોંગ્રેસ પક્ષે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધનું મુખ્ય કારણ મનરેગા, નલ સે જલ યોજના, શૌચાલય યોજના અને અન્ય વિકાસ કાર્યોમાં થયેલો ભારે ભ્રષ્ટાચાર તેમજ ખેડૂતોને પાકની નુકસાનીનું વળતર સમયસર ન મળવું તે હતું.

MORE NEWS