ડેડીયાપાડા: દેડિયાપાડા તાલુકાના સામોટ ગામે આગ લાગતાં સ્કૂટી બડીનેરાખ થઈગઈ હતી.
દેડિયાપાડા તાલુકાના સામોટ ગામે આગ લાગતાં સ્કૂટી બડીનેરાખ થઈગઈ હતી.સ્કૂટી ઉપર સવાર બે વ્યક્તિની સતર્કતાથી આબાદ બચાવ સામોટ ગામના સરીફળિયામાં રહેતા જશવંત વિજય વસાવા તેમના મિત્ર વિલાશ પાંડીયા વસાવા સાથે મહારાષ્ટ્રના નંબુબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના સોરાફળી ગામે કામકાજ માટે સ્કૂટી લઇ જતા હતા.સાંજના પાંચ વાગ્યે | અરસામા સામોટા કુકનુરાફળિયું પાસે કાચા રોડ ઉપર હરીસિંગ કોટીયા વસાવાના ખેતર પાસે પહોંચેલા હતા.તે વખતે તેમની સ્કુટી ગાડીમાં એન્જીનના ભાગે