નવસારી જિલ્લાઓની પોલીસને મોટી સફળતા મળી છે જેમાં વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં બે કરોડથી વધુ રૂપિયાનો ભારતીય બનાવટ વિદેશી દારૂ નવસારી જિલ્લાની પોલીસે નવસારી જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી: નવસારી જિલ્લાની પોલીસ એ છેલ્લા એક અઠવાડિયામાં બે કરોડથી વધુ રૂપિયાનો ભારતીય બનાવટ વિદેશી દારૂ જિલ્લામાંથી ઝડપી પાડ્યો - Navsari News