લખતર લુહાર ચોક ખાતે યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ ને જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યુવા મોરચાના દ્વારા સ્વામી વિવેકાનંદ ના પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે લખતર તાલુકા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા યુવા મોરચા મંત્રી કુલદીપસિંહ ઝાલા બીપીનભાઈ ગોહિલ સહિતના યુવા મોરચાના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સ્વામી વિવેકાનંદ ના જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી