ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકાની સીમા વચ્ચે આવેલા મોટા ખુટવડા થી ઉગલવાણ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત દયનીય સ્થિતિમાં છે. ગામલોકોના જણાવ્યા મુજબ હાલ માર્ગ પર ઊંડા ખાડા, ધોવાઈ ગયેલા નાળાઓ અને તૂટેલા ભાગો આવા સ્તરે પહોંચી ગયા છે કે સામાન્ય વાહનચાલન પણ જોખમરૂપ બની ગયું છે. રોજિંદા આવતા જતા લોકો, વિદ્યાર્થીઓ તથા ખેડૂતો માટે આ માર્ગ જી