ચોટીલા: ચોટીલા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત સંમેલન બાબત ઢોલ ટીપી ને આમ આદમી પાર્ટી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું
Chotila, Surendranagar | Sep 3, 2025
ચોટીલા ખાતે તારીખ 7.9.2025. ના દિવસે ખેડુત મહાસંમેલન યોજવાનું છે એના અનુસંધાને તાલુકાના ના ગ્રામ્ય વિસ્તારોમાં ઢોલ...