માંડવી ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષને મિલનનું આયોજન કરાયું હતું કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ તો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
માંડવી: માંડવી ભાજપ દ્વારા સ્નેહમિલન નું આયોજન ટાગોર રંગ ભવન ખાતે કરાયુ - Mandvi News