ગોધરા: ગોધરા એપીએમસી ખાતે ગુજરાત સરકારની “ધન્વંતરી આરોગ્ય રથ” યોજના હેઠળ શ્રમિકો-કામદારોનું નિઃશુલ્ક આરોગ્ય પરીક્ષણ
એ.પી.એમ.સી. ગોધરા ખાતે ગુજરાત સરકારની “ધન્વંતરી આરોગ્ય રથ” યોજના હેઠળ શ્રમિકો અને કામદારો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો. મોબાઈલ હોસ્પિટલ દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, મેલેરિયા અને હિમોગ્લોબિન જેવી તપાસો સાથે દવાઓ મફત આપવામાં આવી. ગંભીર દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સથી રિફર કરવાની વ્યવસ્થા છે. ચેરમેન માલવદીપસિંહ રાઉલજીના માર્ગદર્શન હેઠળ વેપારી પ્રતિનિધિઓ અને સ્ટાફે મોટી સંખ્યામાં લાભાર્થીઓને સેવા અપાવી. આ યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેમન