દાહોદ: ભોજેલા ગામે કરંટ વાગતા એક વ્યક્તિનું મોત પોલીસ એ કાર્યવાહી હાથ ધરી. દાહોદ ખાતે પોસ્ટમોર્ટમ ની કામગીરી કરાઈ
Dohad, Dahod | Sep 7, 2025
ભોજેલા ગામે ખેતરની આડમાં તાર લગાવી કરંટ સાવિત્રી માટે મૂકવામાં આવ્યો હતો હાલ તો જે વ્યક્તિ છે અહીંથી પસાર થતા તેમને કરંટ...