મોડાસા: કદવાળી સ્ટેન્ડ નજીકથી ચોરીના આરોપીને ઝડપી પાડતી મોડાસા એલસીબી
અરવલ્લી જિલ્લા મોડાસા લોકલ ક્રાઈમ બ્રાન્ચ કંટાળો હનુમાન મંદિર ના ચોરીની ઘટનાને અંજામ આપનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે બાતમીના આધારે પોલીસે કદવાડી સ્ટેન્ડ પાસે ઉભેલા ઈસમને ફિંગર પ્રિન્ટના આધારે પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરતા આરોપીને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલ આરોપી હિંમતનગર પોલીસ સ્ટેશન અને ભિલોડા ના પોલીસ સ્ટેશનના બે મળીને કુલ ત્રણ જેટલા ગુનાઓનો ઈતિહાસ આરોપી ધરાવે છે