સાયલા: સાયલા અને જિલ્લાના તમામ મંદિરો માં દિવાળી પર્વ નિમિત્તે રંગબેરંગી રોશની થી જળહળી ઉઠ્યા અનેક મંદિરોમાં દીપમાળા કરવામાં આવ
સાયલા અને જિલ્લામાં આવેલા તીર્થસ્થાનો અને ધાર્મિક સંસ્થાઓ તથા સ્વામીનારાયણ મંદિર વડવાળા મંદિર સાયલા લાલજી મહારાજનું મંદિર માં નવા વર્ષની ઉજવણીમાં ભગવાનના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉઠે છે ત્યારે તમામ મંદિરોને રંગબેરંગી રોશની થી સુશોભિત કરવામાં આવ્યા છે તદુપરાંત આ મંદિરોમાં દીપમાળા અને ભગવાનને 56 ભોગના અંડકોટ પણ ઠરાવવામાં આવ્યો છે જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે