વાલોડ: વાલોડના અંધાત્રી ગામની સીમમાં બુહારીના ઈસમે એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી અને જાતિ વિષયક શબ્દ બોલતા ફરિયાદ નોંધાઈ.
Valod, Tapi | Jul 22, 2025
તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 12 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ બુહારી ગામના ઈસમ ભાવીન કિરીટભાઈ...