ચોરાસી: એસઓજી પોલીસે સુરત કામરેજ જિલ્લાના મર્ડરના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો.
Chorasi, Surat | Sep 14, 2025
મહેરબાન પોલીસ કમિશનર અનોપસિંહ ગેલોતના આદેશ અનુસાર શહેર વિસ્તારમાં ગંભીર પગારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા...