તળાજા: માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો ઉમેદવારનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ ફોર્મ ભર્યા
તળાજા માર્કેટિંગ યાર્ડની આગામી ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત બંને ઉમેદવારોએ આજે છેલ્લો દિવસ હોવાથી ફોર્મ ભર્યા જેમાં ચાર ઉમેદવારો ભાજપ પેનલના બિન હરી જાહેર થયા છે