ધારી: કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી ખરીદી ની શરૂઆત થઈ, તાલુકાના ૧૧ હજાર થી વધુ ખેડૂતો એ કરાવ્યુંછેરજીસ્ટ્રેશન થઈ
Dhari, Amreli | Nov 9, 2025 ધારી કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી ખરીદી ની શરૂઆત થઈ, તાલુકાના ૧૧ હજાર થી વધુ ખેડૂતો એ કરાવ્યુંછેરજીસ્ટ્રેશન,આજે માત્ર ૩ ખેડૂતો જ મગફળી લઈ ને કેન્દ્ર પર પહોચ્યા,ખેતીવાડી અધિકારી, પ્રાંત અધિકારી તેમજ સ્થાનિક આગેવાનો રહ્યા હાજર,કમોસમી વરસાદ થી પાયમાલ થયેલા ખેડૂતો ને મળશે રાહત..