ભાણવડ: ભાણવડના બરડાની વચ્ચે આવેલ કિલેશ્વર મહાદેવ પાસે રેવતી કુંડમાં એક દંપતી પાણીમાં ફસાયું
Bhanvad, Devbhoomi Dwarka | Aug 21, 2025
ભાણવડના બરડાની વચ્ચે આવેલ કિલેશ્વર મહાદેવ પાસે રેવતી કુંડમાં એક દંપતી પાણીમાં ફસાયું અચાનક પાણીનો પ્રવાહ વધતા કિલેશ્વર...