કાલોલ: ગોપાષ્ટમી" નિમિતે કામધેનુ  ગૌશાળા ખાતે ગૌ માતાને છપ્પન ભોગ  ધરાવાયો. ગૌ માતાનું પુજન કરાયુ
કાલોલ શહેરના કલાલ ઝાંપા વેરાઇ માતાના મંદિરની બાજુમાં  ગોપાષ્ટમી નિમિત્તે કામધેનુ ગૌ શાળા ખાતે"ગૌ"છપ્પન ભોગનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું. ગાય માતાના પગને ધોઈ પૂજન કરવામાં આવેલ ત્યાર બાદ ગૌમાતા ને  તિલક કરી પુષ્પમાળા પહેરાવેલ,ગૌમાતા ની આરતી કરી ગોળ વગેરેથી ગાયમાતા ને મીઠું મો કરાવેલ તેમજ નિણ આપી  ગૌમાતા ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.છપ્પન ભોગમાં ૧૦ જાતના શાક, ૧૦ જાતના કઠોળ, ૧૦ જાતનુ દાણ,૧૦ જાતનુ અનાજ, ગાય ખાય તેવી મીઠાઈ  અને ફળો ધરાવવામાં આવ