જેતપુર માં લાલો પીકચર નાં કલાકારો એ ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા ની મુલાકાત કરી
Jetpur City, Rajkot | Nov 20, 2025
જેતપુર માં લાલો ગુજરાતી પિક્ચર નાં કરણ જોષી સહિત નાં કલાકારો એ જેતપુર ના આંગણે પધાર્યા હતા ત્યારે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા નાં કાર્યલય ની મુલાકાત કરી હતી