રાજકોટ પૂર્વ: પ્રેમીએ લગ્નનો ઈનકાર કરી અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસ
Rajkot East, Rajkot | Aug 22, 2025
શહેરમાં નવલનગર વિસ્તારમાં રહેતી યુવતીને કોલેજ કાળ દરમિયાન સહપાઠી યુવક સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો....