ગાંધીનગર: ગાંધીનગર RTO કચેરી ખાતે ACBની સફળ ટ્રેપ,લાઇસન્સ રીન્યુ કરાવી આપવાના દાવા સાથે 1500ની લાંચ લેતો GISF ગાર્ડ રંગેહાથ ઝડપા
Gandhinagar, Gandhinagar | Sep 5, 2025
ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આજે ગાંધીનગરની RTO કચેરીમાં એક સફળ ટ્રેપ ગોઠવીને એક GISF (ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ...