અમદાવાદ એસજી હાઇવે ઉપર આવેલ મહેન્દ્રાના શોરૂમ ની આગળ કસ્ટમરે અનોખો વિરોધ કર્યો પોતાની scorpio ગાડીની સર્વિસ બરાબર ના મળતા સ્કોર્પિયો ઉપર કચરો ઠેરવી વિરોધ કર્યો.....
વટવા: અમદાવાદ એસજી હાઇવે ઉપર આવેલ મહેન્દ્રાના શોરૂમની આગળ કસ્ટમરે અનોખો વિરોધ કર્યો - Vatva News