કતારગામ: સુરતનાવરાછા વેલંજા વિસ્તારમાં રેસીડેન્સીની ડેનેજ લાઈન તૂટી પડતા વૃદ્ધ લાઈનમાં પડી જતા ફાયર વિભાગ દ્વારા તેને બહાર કાઢવા.
Katargam, Surat | Sep 22, 2025 સુરત શહેરના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસીડેન્સીમાં એક મોટી દુર્ઘટના બનતી રહી ગઈ. સોસાયટીના ડેવલોપમાં દ્વારા લખવામાં આવેલી ડેનીઝ લાઈનમાં ભંગાણ પડતાં એક મોટો ભુવો પડ્યો હતો. આ દુર્ઘટનામાં એક વડીલ ભુવામાં પડી ગયા હતા જેને ફાયર વિભાગના જવાનોએ અને લોકોએ બહાર કાઢી રહ્યા હતા.