મહેસાણા: રાધનપુર રોડ ઉપર નવીન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ધૂળની ડગરીઓ ઉડતી જોવા મળી#jansamshya
મહેસાણાના રાધનપુર રોડ આઇકોનિક અને બ્યુટીફિકેશન ના ભાગરૂપે દબાણ હટાવવામાં આવ્યું હતું ત્યારબાદ નવીનરોડનું કામ પુરુ જોશમાં ચાલી રહ્યું છે. તેવામાં રાધનપુર રોડ ઉપર આવેલા રાધે કીર્તન તથા કૃષ્ણમ સ્કાયવોક કોમ્પલેક્ષની બહાર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવીન રોડ ની સફાઈ બાબતે રોડ પર એરફ્રેશન દ્વારા ધોળ સાફ કરવા મા વપરાતા મશીનના કારણે આજુબાજુમાં દુકાનદારોએ ને પોતાની દુકાન બંધ કરી દેવાની ફરજ પડી હતી. ધૂળ એટલે વધુ ઉડતી હોવાના કારણે હાલાકી.