થરાદ: થરાદ પોલીસે થરાદના શિવ નગરમાંથી ઝડપી પાડ્યા દારૂ પીધેલા ઈસમો
થરાદ પોલીસે થરાદના શિવ નગરમાંથી ઝડપી પાડ્યા દારૂ પીધેલા ઈસમો પોલીસ દારૂ પીધેલા સાત શખ્સોની કરી અટકાયત સાત માંથી એક શિક્ષક હોવાનું આવ્યું સામે થરાદના લેડાઉ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે ઝપાયેલ શિક્ષક શિક્ષક ગઈકાલે સાંજના સમયે શિવનગર માટે દારૂ પીધેલ હાલતમા બાઇક ચલાવતા ઝડપાયો હતો