આજે તારીખ 07/12/2025 રવિવારના રોજ સાંજે 5 કલાકે ઝાલોદ વિધાનસભા વિસ્તારમાં ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના પાવડી જિલ્લા સિટ ખાતે રોજ આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ.આ જનસભામાં ઝાલોદ વિધાનસભાના સ્થાનિક કાર્યકરો અને પદાધિકારીઓ જોડાયા હતા. આમ આદમી પાર્ટીની વિચારધારા પ્રત્યે લોકોમાં વધતી રસપ્રતિભાવને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા.